વિક્રમ ઠાકોર ગાયકમાંથી અભિનેતા કેવી રીતે બન્યા?
વિક્રમ ઠાકોર ગાયકમાંથી અભિનેતા કેવી રીતે બન્યા?
પ્રકાશિત
ગુજરાતી ફિલ્મોના અભિનેતા વિક્રમ ઠાકોરને તેમની કૅરિયરની પહેલી ફિલ્મ કઈ રીતે મળી હતી?
વિક્રમ ઠાકોર ફિલ્મોમાં આવ્યા એ પહેલાં તેઓ ગીતો ગાતાં હતા, પણ પછી અભિનેતા કઈ રીતે બન્યા?
વિક્રમ ઠાકોરને રાજનીતિમાં આવવા માટે કઈ પાર્ટીએ ઑફર આપી હતી અને રાજનીતિમાં જોડાવા વિશે તેઓ શું કહે છે?
બીબીસીએ ગુજરાતી ફિલ્મોના સ્ટાર વિક્રમ ઠાકોર સાથે વાત કરી હતી.
વાતચીતમાં તેમણે તેમના જીવનની વાતો સહિત અનેક બાબતે જવાબ આપ્યા અને સાથે જ તેમણે ગીતો ગાયાં અને આગામી ફિલ્મોના ડાયલૉગ પણ સંભળાવ્યા.
વીડિયો - તેજસ વૈદ્ય/ઉત્સવ ગજ્જર





