You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કચરામાં ફેંકેલાં તમારાં જ જૂતાં તમને કેવી રીતે નુકસાન પહોંચાડી રહ્યાં છે?
કચરામાં ફેંકેલાં તમારાં જ જૂતાં તમને કેવી રીતે નુકસાન પહોંચાડી રહ્યાં છે?
પ્રકાશિત
દર વર્ષે વિશ્વની 8 અબજની વસ્તી માટે બને છે અંદાજે 24 અબજ જોડી જૂતાં... અને જ્યારે તે જૂનાં થઈ જાય છે ત્યારે સીધા કચરામાં ફેંકી દેવાય છે. બની શકે કે તમારા જૂનાં જૂતાં પણ ક્યાંક લૅન્ડફિલમાં જ પડ્યાં હોય.
યુકેમાં દર વર્ષે અંદાજે 15 કરોડ જોડી જૂતાં લૅન્ડફિલમાં ફેંકવામાં આવે છે. અમેરિકામાં એ આંકડો 30 કરોડ જોડી જૂતાંનો છે. અને ભારતમાં પણ એ આંકડો ઝડપથી વધી રહ્યો છે અને તે 35 કરોડ જોડી જૂતાં સુધી પહોંચી ગયો છે.
અહેવાલ : ડિંકલ પોપલી
વીડિયો જર્નાલિસ્ટ : સિરાજ અલી
ઇલસ્ટ્રેટર : અમૃતપાલસિંહ બરનાલ, વસિફ ખાન
ઍક્ઝિક્યુટિવ એડિટર : શશાંક ચૌહાણ
કમિશનિંગ એડિટર્સ - સરોજ સિંહ, વિનીત ખરે
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન