You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત : એમબીબીએસમાં એક સરખા માર્ક્સ મેળવનાર જોડિયાં બહેનોની કહાણી
સુરત : એમબીબીએસમાં એક સરખા માર્ક્સ મેળવનાર જોડિયાં બહેનોની કહાણી
પ્રકાશિત
સુરતનાં રીબા હાફીઝજી અને રાહીન હાફીઝજી બંને જોડિયાં બહેન છે.
જોડિયાં બાળક હોવું એ સામાન્યપણે ખાસ મનાય છે, પરંતુ આ બહેનોના જીવનમાં સમાનતા તેમની જન્મતારીખથી આગળ પણ વધે છે.
બંને બહેનોએ એક સાથે એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યાં હતાં. આટલું જ નહીં બંનેના એમબીબીએસની ફાઇનલ પરીક્ષામાં એક સરખા માર્ક્સ આવ્યા છે, જેના કારણે આ બંને જોડિયાં બહેનો તરફ બધાનું ધ્યાન આકર્ષાયું હતું.
જુઓ, તેમની કહાણી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન