સુરત : એમબીબીએસમાં એક સરખા માર્ક્સ મેળવનાર જોડિયાં બહેનોની કહાણી

વીડિયો કૅપ્શન, સુરત : જોડિયાં બહેનોની અનોખી કહાણી, એમબીબીએસના અભ્યાસમાં એક સરખા માર્ક્સ આવ્યા
સુરત : એમબીબીએસમાં એક સરખા માર્ક્સ મેળવનાર જોડિયાં બહેનોની કહાણી
પ્રકાશિત

સુરતનાં રીબા હાફીઝજી અને રાહીન હાફીઝજી બંને જોડિયાં બહેન છે.

જોડિયાં બાળક હોવું એ સામાન્યપણે ખાસ મનાય છે, પરંતુ આ બહેનોના જીવનમાં સમાનતા તેમની જન્મતારીખથી આગળ પણ વધે છે.

બંને બહેનોએ એક સાથે એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યાં હતાં. આટલું જ નહીં બંનેના એમબીબીએસની ફાઇનલ પરીક્ષામાં એક સરખા માર્ક્સ આવ્યા છે, જેના કારણે આ બંને જોડિયાં બહેનો તરફ બધાનું ધ્યાન આકર્ષાયું હતું.

જુઓ, તેમની કહાણી.

બીબીસી ગુજરાતી, ગુજરાત, સુરત, જોડિયાં બહેનો, એમબીબીએસનો અભ્યાસ
ઇમેજ કૅપ્શન, સુરતનાં રીબા હાફીઝજી અને રાહીન હાફીઝજી બંને જોડિયાં બહેન છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન