રીલ્સ બનાવીને સોશિયલ મીડિયા પર લોકોને હસાવતાં ક્રીએટર અનુભવીને મળો
રીલ્સ બનાવીને સોશિયલ મીડિયા પર લોકોને હસાવતાં ક્રીએટર અનુભવીને મળો
પ્રકાશિત
યુનિક ભારતીય પાત્રોથી લોકોને હસાવનાર અનુભવી સોશિયલ મીડિયા પર એક જાણીતો ચહેરો છે.
બીબીસી ન્યૂઝ સાથેની આ વાતચીતમાં અનુભવીએ ડિજિટલ ક્રીએટર બનવાના પૉઝિટિવ અને નૅગેટિવ પાસા, ટ્રોલ્સનો સામનો કરવો, દર વખતે કંઈક નવું અને સર્જનાત્મક પ્રયાસ કરવાથી લઈને અનેક બાબતો પર પોતાના વિચાર રજૂ કર્યા હતા.
અનુભવીએ શરૂઆત કેવી રીતે કરી અને તેઓ રીલ્સ બનાવવામાં શું શું ધ્યાનમાં રાખે છે તેની પણ તેમણે વાત કરી હતી.
રિપોર્ટર – વિદિત મહેરા અને અંજલિસિંહ
ફિલ્મિંગ – સિરાજ અલી અને દેવેશ ચોપરા
ઍડિટ – દાનિશ આલમ
પ્રૉડ્યુસર -અંજલિસિંહ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



