You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જૂનાગઢનો પ્રજ્ઞાચક્ષુ યુવાન વિશ્વના 43,000 સ્પર્ધકોને માત આપી વિજેતા બન્યો
જૂનાગઢનો પ્રજ્ઞાચક્ષુ યુવાન વિશ્વના 43,000 સ્પર્ધકોને માત આપી વિજેતા બન્યો
પ્રકાશિત
કહેવાય છે કે કુદરત જ્યારે શારીરિક ખોડ આપે છે ત્યારે તેના બદલામાં અનેક ખૂબી અને શક્તિઓ પણ આપે છે. આવો જ એક કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો છે.
એક સામાન્ય મુસ્લિમ પરિવારમાં જન્મેલા સાહિલખાન પઠાણ જન્મથી જ 70 ટકા પ્રજ્ઞાચક્ષુ છે. પરંતુ તેમની પાસે ગાયનની અદભુત કળા છે.
તેમની આ કાબિલિયતને કારણે તેમને અનેક સન્માનો મળ્યાં છે અને તેમણે રાષ્ટ્રીય સ્તરે નામના પણ મેળવી છે. વિશ્વના 43,000 સ્પર્ધકોને માત આપી સાહિલ વિજેતા બન્યા હતા.
કપરી આર્થિક પરિસ્થિતિ વચ્ચે પણ સાહિલના સંગીતશોખને આગળ ધપાવવા તેમનાં માતાપિતા હંમેશાં પ્રયત્નશીલ રહ્યાં છે.
ચાલો જોઈએ સાહિલની પ્રેરકકહાણી...