'પપ્પા હોત તો મને કહેત કે ભણવા બેસ, હવે કોણ કહે?', મોરબી દુર્ઘટનાના પીડિતોની વ્યથા

વીડિયો કૅપ્શન, મોરબી પુલ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારજનોની હાલ શું સ્થિતિ છે?
'પપ્પા હોત તો મને કહેત કે ભણવા બેસ, હવે કોણ કહે?', મોરબી દુર્ઘટનાના પીડિતોની વ્યથા
પ્રકાશિત

મોરબીમાં એક ઝૂલતો પુલ તૂટી ગયો હતો અને આ દુર્ઘટનામાં 135 લોકોનાં મોત થયાં હતાં.

આ દુર્ઘટનામાં અનેક લોકોએ પરિવારના મોભી ગુમાવ્યા છે, તો બાળકો પણ નોધારાં બન્યાં છે.

મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો હાલ કેવી સ્થિતિમાં દિવસો ગાળી રહ્યા છે?

અનાથ થયેલાં બાળકો સહિતના પરિવારજનો માટે આત્મજનને ગુમાવ્યા પછીનું જીવન કેવું પડકારદાયક બની ગયું છે?

જુઓ બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાનો ગ્રાઉન્ડ રિપોર્ટ.

બીબીસી
બીબીસી