એ છોકરી જે છોકરાના પોશાકમાં અશક્ત પિતાનો વ્યવસાય સંભાળી રહી છે

વીડિયો કૅપ્શન, પંજાબમાં પિતા અશક્ત બન્યા તો દીકરો બનીને પરિવારની પડખે ઊભી રહેનારી દીકરીની કહાણી...
એ છોકરી જે છોકરાના પોશાકમાં અશક્ત પિતાનો વ્યવસાય સંભાળી રહી છે
પ્રકાશિત

વાત છે પંજાબના મોગામાં જૂડા વાળી છોકરી તરીકે ઓળખાતાં મનજીત કૌરની...

તેઓ માત્ર 10 કે 12 વર્ષના જ હશે જ્યારે તેમના પિતાને અકસ્માત નડ્યો.

અકસ્માતમાં પિતા અશક્ત બન્યા તો મનજીત દીકરો બનીને પરિવારની પડખે ઊભા રહ્યાં છે.

પિતાને મદદ કરવા મનજીતે સ્ટ્રીટ ફૂ઼ડ બનાવવાનું શરૂ કર્યુ, છોકરાના વસ્ત્રો ધારણ કરીને.

આવો જોઈએ સુરીન્દર માનનો આ વીડિયો અહેવાલ....

મનજીત કૌર
રેડ લાઇન
રેડ લાઇન