અમદાવાદની ફરતી પતંગ હોટલ ફરીથી શરૂ, રિનોવેશન બાદ અંદરથી કેવી દેખાય છે?
અમદાવાદની ફરતી પતંગ હોટલ ફરીથી શરૂ, રિનોવેશન બાદ અંદરથી કેવી દેખાય છે?

પ્રકાશિત
વર્ષોથી અમદાવાદની ઓળખ સમાન ગણાતી પતંગ હોટલ છેલ્લા ચાર વર્ષથી બંધ હતી.
કોરોના મહામારી સમયથી બંધ થયેલી હોટલમાં રિનોવેશન કામ ચાલી રહ્યું હતું.
વર્ષોથી અમદાવાદ આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. તે રિવોલ્વિંગ રૅસ્ટોરન્ટ છે.
રિનોવેશન બાદ ફરીથી શરૂ કરાયેલી આ હોટલમાં કેવા ફેરફારો કરવામાં આવ્યા છે? શું છે તેની ખાસિયતો? લંચ અને ડિનરનો નવો ભાવ શું છે?
વધુ જુઓ આ વીડિયોમાં...



