ગુજરાતના દાહોદમાં મહિલા આઈટીઆઈ યુવા મહિલાઓને કેવી રીતે આત્મનિર્ભર બનાવે છે?

વીડિયો કૅપ્શન, ગુજરાતના દાહોદમાં મહિલા આઇટીઆઈ યુવા મહિલાઓને કેવી રીતે આત્મનિર્ભર બનાવે છે?
ગુજરાતના દાહોદમાં મહિલા આઈટીઆઈ યુવા મહિલાઓને કેવી રીતે આત્મનિર્ભર બનાવે છે?
પ્રકાશિત

ગુજરાતના દાહોદમાં મહિલા આઈટીઆઈ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું કામ કરી રહી છે.

ફિટિંગ, વેલ્ડિંગ, ઇલેક્ટ્રિશ્યન જેવાં કામ માટે અપાઈ રહી છે તાલીમ. મહિલાઓને ઇજનેરીના ટ્રેડ માટે તૈયાર કરવામાં આવે છે.

અહીં યુવતીઓ એડમિશન તાલીમ લે છે. ત્યાર બાદ આ મલ્ટિનેશનલ કંપનીમાં પણ નોકરી મેળવે છે. તેમના માટે નોકરીની ઘણી તકો ખુલવાની આશા છે.

વિદ્યાર્થિનીઓ કહે છે કે એવું નથી કે આ કામો માત્ર છોકરાઓ જ કરી શકે છે, યુવતીઓ પણ આ કામ કરી શકે છે.

યુવતીઓ
મહિલા
રેડ લાઇન
રેડ લાઇન