ગુજરાતમાં ઠંડી પર બંગાળની ખાડીની નવી સિસ્ટમ શું અસર કરશે, ઠંડી ક્યારથી વધી શકે?

ગુજરાતમાં ઠંડી પર બંગાળની ખાડીની નવી સિસ્ટમ શું અસર કરશે, ઠંડી ક્યારથી વધી શકે?
પ્રકાશિત

બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમની ભારત પર શું અસર થશે?

ગુજરાતમાં હાલ કેટલાય વિસ્તારોમાં તાપમાન નીચે ગયું છે અને ઠંડી પડી રહી છે. બંગાળની ખાડીમાં આવનારી સિસ્ટમની ગુજરાતમાં શું અશર થશે? શું ગુજરાતમાં શીત લહેરની પરિસ્થિતિ ઊભી થશે?

શું એની અસરથી ગુજરાતમાં ઠંડી વધશે? આ સરળ રીતે સમજો આ વીડિયોમાં સ્ક્રીન પર નકશાની મદદથી.

વીડિયો : દીપક ચુડાસમા, ઍડિટ- સુમિત વેૈદ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, Twitter અને WhatsApp પર ફૉલો કરી શકો છો.