એવું ફૂલ જે આઠ વર્ષે એક વાર ખીલે છે, કેવો હોય છે આ નજારો?

એવું ફૂલ જે આઠ વર્ષે એક વાર ખીલે છે, કેવો હોય છે આ નજારો?
પ્રકાશિત

કારવીનાં આ ફૂલ દર આઠ વર્ષે એકવાર ખીલે છે.

તેમના કારણે સહ્યાદ્રીના પર્વતોમાં નયનરમ્ય નજારો સર્જાય છે. મુંબઈની બીએનએચએસ દર વર્ષે આ અદભૂત નજારો જોવા માટે ટ્રેકનું આયોજન કરે છે.

આ ફૂલ સામાન્ય રીતે ઑગસ્ટથી ઑકટોબરના સમયગાળામાં ખીલે છે.

શા માટેતેઓ આઠ વર્ષે જ ખીલે છે અને તેમને ખીલવા માટે કેવું વાતાવરણ જોઇએ?

કેવો હોય છે આ ફૂલોનો નજારો એ જાણો આ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.