You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ અકસ્માત: 'માતા રાહ જોતી રહી અને જુવાનજોધ પુત્ર લાંબી યાત્રાએ નીકળી ગયો...'
અમદાવાદ અકસ્માત: 'માતા રાહ જોતી રહી અને જુવાનજોધ પુત્ર લાંબી યાત્રાએ નીકળી ગયો...'
પ્રકાશિત
અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં જુવાનજોધ પુત્ર ગુમાવનારા બે પરિવારોના માથે આભ પડ્યું...જેમાંથી એક પરિવારનો તો તે એકમાત્ર પુત્ર હતો.શું છે પરિજનોની માગ?
વીડિયો : સચિન પીઠવા
એડિટ : દિતી બાજપાઈ