You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં પવનની દિશા બદલાશે, વાદળો આવશે, વરસાદની પણ શક્યતા?
ગુજરાતમાં પવનની દિશા બદલાશે, વાદળો આવશે, વરસાદની પણ શક્યતા?
પ્રકાશિત
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સૂકા વાતાવરણ અને થોડીઘણી ઠંડી બાદ ફરીથી વાતાવરણ પલટાય તેવી શક્યતા છે.
ઉત્તર ભારતમાં બરફવર્ષાને કારણે હવામાનમાં પલટો આવી રહ્યો છે.
ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં વાદળો જોવા મળી રહ્યાં છે. પહેલાની સરખામણીમાં આ સિસ્ટમ વધુ મજબૂત જોવા મળી રહી છે.
તેનાથી ગુજરાતને કેટલા પ્રમાણમાં અસર થશે? તેના કારણે શું વરસાદ પડશે?
હવામાન વિભાગે શું આગાહી કરી છે? વધુ જાણો આ વીડિયોમાં...