લગ્ન માટે યુવકે દહેજ માંગ્યું તો યુવતીએ 7 પહાડો પર ચઢીને કર્યો દહેજપ્રથાનો વિરોધ

લગ્ન માટે યુવકે દહેજ માંગ્યું તો યુવતીએ 7 પહાડો પર ચઢીને કર્યો દહેજપ્રથાનો વિરોધ
પ્રકાશિત

પર્વતારોહક સ્મિતા ઘુગે અત્યાર સુધી આફ્રિકાના સૌથી ઊંચા શિખરને સર કર્યું છે અને એવરેસ્ટના લોબુચે નામના બેઝ કૅમ્પ સુધી પણ પહોંચ્યાં છે. તેમણે રશિયાનો માઉન્ટ એલબ્રુસ પણ સર કર્યો છે.

લગ્ન માટે 18 લાખ રુપિયા દહેજ માંગવામાં આવતા સ્મિતાએ લગ્નનો પ્રસ્તાવ નકારી કાઢ્યો અને વિશ્વની સફર કરવાનું નક્કી કર્યું.

આ માટે તેમણે લગ્ન માટે બનાવેલાં ઘરેણાં વેચી દીધાં અને સાતેય ખંડમાં સૌથી ઊંચાં સાત શિખરો સર કરવાનું નક્કી કર્યુ.

ચાલો જાણીએ સ્મિતાની સાહાસિક કહાણી વિશે...

સ્મિતા ઘુઘે
રેડ લાઇન
વવ