ગુજરાતમાં હજી કયા જિલ્લામાં પડશે વરસાદ, હજી કેટલા દિવસ સુધી વરસાદી ગતિવિધિ?

ગુજરાતમાં હજી કયા જિલ્લામાં પડશે વરસાદ, હજી કેટલા દિવસ સુધી વરસાદી ગતિવિધિ?
પ્રકાશિત

બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સર્જાઈ રહી છે અને અન્ય તરફ ગુજરાતમાં ચોમાસાની વિદાય થઈ રહી છે. તો હવે જાણીએ આ નવી સિસ્ટમની ગુજરાત પર કોઈ અસર જોવા મળશે? આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે? કયા વિસ્તારમાં આવનારા થોડા દિવસમાં વરસાદી માહોલ જોવા મળશે એની વિગતવાર માહિતી જુઓ અમારા આ વીડિયોમાં ટીવી સ્ક્રીન પર નકશાની મદદથી સરળ ભાષામાં.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : સુમિત વૈદ્ય

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.