અમદાવાદનો એ પરિવાર જેણે જન્મદિવસની ઊજવણીમાં 25 યુવતીનાં લગ્ન કરાવ્યાં

વીડિયો કૅપ્શન, સમૂહલગ્ન
અમદાવાદનો એ પરિવાર જેણે જન્મદિવસની ઊજવણીમાં 25 યુવતીનાં લગ્ન કરાવ્યાં
પ્રકાશિત

અમદાવાદમાં એક પરિવારે તેમના ભત્રીજાનો જન્મદિન અલગ રીતે ઊજવ્યો હતો.

ગિરીશભાઈ સોનીએ ગરીબો અને વંચિતો માટે પૈસા બચાવ્યા અને પછી 25 યુવતીનાં લગ્ન કરાવ્યાં.

પરિવારનું માનવું છે કે પાર્ટી કે પછી અન્ય કોઈ સમારોહમાં પૈસા નાખવા કરતાં કોઈને મદદ આવે એવું કરવું જોઈએ.

અગાઉ તેમણે એક દીકરીનાં લગ્ન કરાવ્યાં હતાં અને પછી આ રીતે બીજું આયોજન કર્યું.

Redline
Redline