ઑટો પાર્ટ્સ ઉત્પાદન ક્ષેત્રે પુરુષોના વર્ચસ્વને પડકારતાં મહિલા કામદારોની કહાણી
ઑટો પાર્ટ્સ ઉત્પાદન ક્ષેત્રે પુરુષોના વર્ચસ્વને પડકારતાં મહિલા કામદારોની કહાણી

પ્રકાશિત
ઑટો પાર્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં સામાન્યપણે પુરુષોનું પ્રભુત્વ રહ્યું છે.
પરંતુ હવે મહિલાઓ આ ક્ષેત્રમાં પણ પોતાની તાકત બતાવી રહી છે.
ગેબ્રિયલ ઑટો પાર્ટ્સ કંપની કુલ કર્મચારીઓ પૈકી 20 ટકા મહિલાઓને રોજગારી આપે છે.
આ પહેલના કારણે મહિલાઓને ન માત્ર રોજગારી મળી રહી છે પરંતુ તેમના આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે.
જુઓ, તેમની પ્રેરક કહાણી.