નાઇજિરીયાની આ છોકરીને લોકો 'સ્નેક ગર્લ' કેમ કહે છે?

વીડિયો કૅપ્શન, નાઇજિરીયાની આ છોકરીને લોકો 'સ્નેક ગર્લ' કેમ કહે છે?
નાઇજિરીયાની આ છોકરીને લોકો 'સ્નેક ગર્લ' કેમ કહે છે?
પ્રકાશિત

નાઇજિરિયાનાં હર્પેટોલૉજિસ્ટ તાઇવો ઓકિકિઓલા, જેને લોકો 'સ્નેક ગર્લ' તરીકે ઓળખે છે, સાપ વિશેની ગેરસમજો દૂર કરવા અને સર્પદંશથી થતા મોત અટકાવવા માટે જાગૃતિ ફેલાવે છે.

શરૂઆતમાં પરિવાર અને સમાજના વિરોધ છતાં તેમણે પોતાનું કામ ચાલુ રાખ્યું. હવે તેઓ ઍન્ટિ-વેનમ દરેક સુધી સરળતાથી પહોંચે તે માટે પણ પ્રયાસ કરી રહ્યાં છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી નાઇજિરિયાનાં હર્પેટોલૉજિસ્ટ તાઇવો ઓકિકિઓલા, જેને લોકો 'સ્નેક ગર્લ' તરીકે ઓળખે છે
ઇમેજ કૅપ્શન, નાઇજિરિયાનાં હર્પેટોલૉજિસ્ટ તાઇવો ઓકિકિઓલા, જેને લોકો 'સ્નેક ગર્લ' તરીકે ઓળખે છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન