જ્યારે થલપતિ વિજયને મેટ્રોની સફરમાં ફૅન્સ મળી ગયા

વીડિયો કૅપ્શન, જ્યારે થલપતિ વિજયને મેટ્રોની સફરમાં ફૅન્સ મળી ગયા
જ્યારે થલપતિ વિજયને મેટ્રોની સફરમાં ફૅન્સ મળી ગયા
પ્રકાશિત

તામિલનાડુના મુખ્ય મંત્રી થલપતિ વિજયે ચેન્નાઈ મેટ્રોની સફર ખેડી.

આ પ્રવાસ દરમિયાન તેમને અનેક ફૅન્સ મળી ગયા હતા.

સીએમ જોસેફ વિજયે ચેન્નાઈ મેટ્રોની સ્થિતિ જાણવા આ યાત્રા કરી હતી.

વિજય ચેન્નાઈ મેટ્રોના મુખ્યમથકે પણ પહોંચ્યા હતા.

જ્યાં પણ તેમને અનેક ફૅન્સ મળી ગયા હતા

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, TVK