છત્તીસગઢના બસ્તર પાસે આવેલા 'મિની નાયગ્રા' ચિત્રકૂટ ધોધની મુલાકાત

છત્તીસગઢના બસ્તર પાસે આવેલા 'મિની નાયગ્રા' ચિત્રકૂટ ધોધની મુલાકાત
પ્રકાશિત

ચિત્રકુટ પાણીનો ધોધ જે છત્તીસગઢના બસ્તરમાં આવેલ છેે તેને મિની નાયગ્રા અથવા ભારતીય નાયગ્રા ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે.

બીબીસી ન્યૂઝ તેલુગુએ પોતાની ટ્રાવેલ ડાયરીઝની ખાસ શ્રેણીમાં આ પાણીના ધોધની સુંદરતા કેપ્ચર કરી.

જોઈએ આ અહેવાલ…