ઈરાનની આ મહિલાઓને પોલીસ પકડીને કેમ લઈ ગઈ?

વીડિયો કૅપ્શન,
ઈરાનની આ મહિલાઓને પોલીસ પકડીને કેમ લઈ ગઈ?
પ્રકાશિત

ઈરાનમાં બે મહિલાઓ મોરાલિટી પોલીસથી બચવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં તેનાં સીસીટીવી ફૂટેજ વાઇરલ થઈ રહ્યાં છે.

યુવતીનાં માતાએ અધિકારીઓની ગેરવર્તણૂક સામે ફરિયાદ કરતાં કોર્ટે વીડિયોની તપાસના આદેશ આપ્યા છે.

ઘણાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર લોકો આ વિશે ચર્ચા કરી રહ્યાં છે અને પોતાનો અભિપ્રાય જણાવી રહ્યાં છે.

શું છે આખો મામલો અને ઈરાનની કોર્ટે આ મામલે શું કહ્યું? ચાલો જાણીએ....

ઈરાન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.