ભારતમાં આવનારી નવી સિસ્ટમને કારણે ગુજરાતનું હવામાન પલટાશે? શું છે આગાહી?

ભારતમાં આવનારી નવી સિસ્ટમને કારણે ગુજરાતનું હવામાન પલટાશે? શું છે આગાહી?
પ્રકાશિત

ભારતમાં આગામી દિવસોમાં એક સિસ્ટમની અસર જોવા મળશે. જેના કારણે વિવિધ રાજ્યોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આ સિવાય હાલ ગુજરાતમાં પણ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવે જાણીએ ગુજરાતમાં આગાહી દિવસોમાં કેવું રહેશે હવામાન?

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : સુમિત વૈદ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.