અમદાવાદ પ્લેન ક્રૅશ : સ્વજનો ગુમાવનારા ગુજરાતના આ પરિવારો દુર્ઘટનાના એ દિવસને કેવી રીતે યાદ કરે છે?

અમદાવાદ પ્લેન ક્રૅશ : સ્વજનો ગુમાવનારા ગુજરાતના આ પરિવારો દુર્ઘટનાના એ દિવસને કેવી રીતે યાદ કરે છે?
પ્રકાશિત

ઍર ઇન્ડિયા AI 171ના અકસ્માતને એક વર્ષ થઈ ચૂક્યું છે. પરંતુ ભોગ બનનારાના પરિવારનાં આંસુઓ રોકાવાનું નામ નથી લેતાં. અમે ગુજરાતના કેટલાક પીડિત પરિવારો સાથે વાત કરી.

અહેવાલ - રૉક્સી ગાગડેકર છારા, બીબીસી સંવાદદાતા, કૅમેરા - પવન જયસ્વાલ, ઍડિટ- રિપુલ મકવાણા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન