ગુજરાતના કયા વિસ્તારોમાં દેખાશે વાદળો, વરસાદની શક્યતા કેટલી?

ગુજરાતના કયા વિસ્તારોમાં દેખાશે વાદળો, વરસાદની શક્યતા કેટલી?
પ્રકાશિત

ચક્રવાત બનેલું ફેંગલ વાવાઝોડું તામિલનાડુમાં તબાહી મચાવ્યા પછી અરબી સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે.

આ વાવાઝોડું નબળું પડ્યું છે પરંતુ તે જે સિસ્ટમના કારણે બન્યું હતું તે સિસ્ટમ હજી પણ સક્રિય છે અને કર્ણાટક તથા કેરળના વિસ્તારો પર થઈને અરબી સમુદ્ર તરફ જશે.

હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી વિગતો અનુસાર એકવાર અરબી સમુદ્રમાં પહોંચ્યા બાદ તે સંભવિત વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

આ વાવાઝોડાને કારણે ગુજરાતના કયા વિસ્તારોમાં ગાઢ વાદળો જોવા મળશે અને કયા વિસ્તારોમાં છૂટોછવાયા વિસ્તારોમાં છાંટા પડી શકે તેવી સંભાવના છે.

ગુજરાત પર ફેંગલ વાવાઝોડાની કેવી અસર થશે અને તેની રાજ્યમાં ઠંડી પર શું અસર થશે તે જાણવા જુઓ આ વીડિયો...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.