11 મહિલાઓ દ્વારા ખોલવામાં આવેલી નિઝામુદ્દીનની મોગલાઈ ભોજનની ઝાઇકા રેસ્ટોરાં

વીડિયો કૅપ્શન, મોગલાઈ ભોજનનો સ્વાદ ચખાડતા નિઝામુદ્દીનના ઝાઇકા રેસ્તોંરાની મુલાકાત
11 મહિલાઓ દ્વારા ખોલવામાં આવેલી નિઝામુદ્દીનની મોગલાઈ ભોજનની ઝાઇકા રેસ્ટોરાં
મહિલા
પ્રકાશિત

દિલ્હીની નિઝામુદ્દીન બસ્તી ખાસ મુગલાઈ ભોજન માટે પ્રખ્યાત છે.

આ વિસ્તારની જ 11 મહિલાઓએ મળીને ઝાઇકા-એ-નિઝામુદ્દીન નામે રેસ્ટોરાં શરૂ કરી છે, જે ઘરે બનાવેલું ભોજન પીરસે છે.

આ મહિલાઓ કહે છે કે અમારાં ભોજનની માગ પાર્ટીઓમાં પણ રહે છે.

સાથે આ મહિલાઓ અન્ય મહિલાઓને પગભર થવામાં પણ મદદ કરે છે.

આ પગભર મહિલાઓ હવે બીજા વિસ્તારોમાં પણ પોતાનો ખાણીપીણીનો બિઝનેસ વિસ્તારવા માગે છે.

અને તેમને આગા ખાન ફાઉન્ડેશન પણ સહાય કરે છે.

જોઈએ શકીલ અખ્તરનો આ અહેવાલ...

Redline
Redline