You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નવરાત્રીમાં માણો સુરતના સ્કેટિંગ ગરબા, વીડિયો રિપોર્ટ
નવરાત્રીમાં માણો સુરતના સ્કેટિંગ ગરબા, વીડિયો રિપોર્ટ
પ્રકાશિત
નોરતાંની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાત સહિત લગભગ સમગ્ર દેશમાં નવરાત્રીનો માહોલ જામી ચૂક્યો છે.
ગુજરાતી સંસ્કૃતિની ઓળખ બની ચૂકેલા ગરબામાં હવે ઘણા રંગ ભળી ચૂક્યા છે. જાતભાતની અવનવી રીતો અને પરંપરાઓ તેમાં વણાઈ ગઈ છે.
આમ, ગુજરાતની સંસ્કૃતિનું પ્રતિબિંબ એવા ગરબા હવે ઉલ્લાસની બહુપરિમાણીય અવનવી અભિવ્યક્તિ વણાઈ ગઈ છે. જે જાતભાતનાં ગરબા અને સ્તુતિની રીતો દ્વારા પ્રગટ થતુંય થયું છે.
આવી જ એક અવનવા ગરબાની રીત છે, સ્કેટિંગ ગરબા. સુરતમાં થતા આ અનોખા ગરબા વિશે જાણો, માત્ર બીબીસી ગુજરાતી સાથે.