You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ફરી માવઠાની આગાહી, કયા વિસ્તારમાં થઈ શકે વરસાદ?
ગુજરાતમાં ફરી માવઠાની આગાહી, કયા વિસ્તારમાં થઈ શકે વરસાદ?
પ્રકાશિત
ગુજરાતના અનેક વિસ્તારમાં ફરી કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. તો કયા-કયા જિલ્લા પર માવઠાનો ખતરો છે?
અગાઉ થયેલા વરસાદથી ગુજરાતના ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં ઉનાળાની સિઝન શરૂ થતા પહેલાં જ ગરમીએ લોકોને અકળાવ્યા છે તો આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ ગુજરાતમાં કેવું રહેશે અને કયા વિસ્તારોમાં ગરમી વધવાની સંભાવના છે એની માહિતી આપીશું બીબીસી ગુજરાતીના હવામાન બુલેટિનમાં.