પ્રિયંકા ચોપરાએ બોલીવૂડમાં અભિનેતાઓ કરતાં અભિનેત્રિઓને મળતા ઓછાં મહેનતાણા વિશે શું કહ્યું?

પ્રિયંકા ચોપરાએ બોલીવૂડમાં અભિનેતાઓ કરતાં અભિનેત્રિઓને મળતા ઓછાં મહેનતાણા વિશે શું કહ્યું?
પ્રકાશિત

“અત્યારે જે પ્રકારે વાતો શરૂ થઈ છે. છોકરીઓ પોતાના હક્કની માંગ કરી રહી છે કે તમે સહ-અભિનેતા હો અને એટલી જ ભૂમિકા ભજવતા હો તો તમને પણ એટલો જ હિસ્સો મળવો જોઈએ.”

આ વાત કરી હતી બીબીસી સંવાદદાતા યોગિતા લીમયે સાથેની મુલાકાતમાં બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ.

બોલીવૂડમાં પૈતૃક વ્યવસ્થા વિશે, બોલીવૂડમાં આવી રહેલા બદલાવો વિશે, હોલીવૂડમાં મહિલા અભિનેતાઓની પરિસ્થિતિ વિશે પ્રિયંકા ચોપરાએ શું કહ્યું? જુઓ આ વીડિયો અહેવાલ...