ગુજરાતમાં હજુ કેટલા દિવસ પડશે વરસાદ, ક્યારથી વિદાય લેશે ચોમાસું?

ગુજરાતમાં હજુ કેટલા દિવસ પડશે વરસાદ, ક્યારથી વિદાય લેશે ચોમાસું?
પ્રકાશિત

ગુજરાતમાં આમ તો ચોમાસાની ઋતુના અંતિમ દિવસો છે પણ તેમ છતાં ગુજરાતમાં હજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે કારણ કે ગુજરાત પર જ હવામાનની સિસ્ટમ બનેલી છે જે આવનારા દિવસોમાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ લાવી શકે છે.

તો કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે એની માહિતી અમારા વેધર અપડેટના આ વીડિયોમાં.

વીડિયો - દીપક ચુડાસમા, સુમિત વૈદ