પાકિસ્તાન : આ પુત્ર બન્યો પોતાનાં જ માતાનાં લગ્નમાં સાક્ષી, માતાનાં લગ્ન કેમ કરાવ્યાં?
પાકિસ્તાન : આ પુત્ર બન્યો પોતાનાં જ માતાનાં લગ્નમાં સાક્ષી, માતાનાં લગ્ન કેમ કરાવ્યાં?
પ્રકાશિત
18 વર્ષથી એકલવાયું જીવન જીવતાં માતાને જોઈને પુત્રે માતા કંઈક વિચાર્યું. માતાનાં લગ્ન માટે સહમતિ દર્શાવી અને માતાનાં લગ્નમાં સાક્ષી પણ બન્યો. આ બધું કેવી રીતે શક્ય બન્યું? જુઓ વીડિયો

ઇમેજ સ્રોત, Facebook/@muserft.ahad
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન