You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત: હવામાન વિભાગે ચેતવણીરૂપ શું આગાહી કરી, શું વરસાદની કોઈ આગાહી છે?
ગુજરાત: હવામાન વિભાગે ચેતવણીરૂપ શું આગાહી કરી, શું વરસાદની કોઈ આગાહી છે?
પ્રકાશિત
આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. એક મજબૂત સિસ્ટમની અસર ભારત પર થવાની છે. શું એ સિસ્ટમની અસર ગુજરાત પર થશે? તેમજ આગામી દિવસોમાં ગુજરાતના તાપમાનમાં કેવાં ફેરફારો જોવા મળશે? તેના વિશે આ વીડિયોમાં વધુ જાણીએ
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સુમિત વૈદ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન