પાઘડી પહેરી આખા ગામનો વહીવટ સંભાળતા અંજુ તવરની ખૂબી શું છે?
પાઘડી પહેરી આખા ગામનો વહીવટ સંભાળતા અંજુ તવરની ખૂબી શું છે?
પ્રકાશિત
21 વર્ષીય અજું તવર હરિયાણાના સૌથી યુવા સરપંચ છે.
તેઓ ખુડાના ગામનું પ્રતિનિધિત્વ કરે છે.
બીજી નવેમ્બરે પંચાયતની ચૂંટણીઓ હતી.
જેમાં આ બેઠક મહિલા માટે આરક્ષિત હતી.
અજુંને ગામના વિકાસમાં ભારે રસ છે.
તેઓ પોતાના ગામને એક નવા મુકામે પહોંચાડવા માગે છે.
આવો જોઇએ તેમની કહાણી…





