ગુજરાતમાં પલટાયું હવામાન, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

ગુજરાતમાં પલટાયું હવામાન, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
પ્રકાશિત

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે ગુજરાતમાં પણ ફરી વાદળો છવાયાં છે.

ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આંશિક વાદળછાયું વાતાવરણ બે-ત્રણ દિવસ સુધી રહેશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના કેટલાક જિલ્લામાં આ કારણે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળછાયું વાતાવરણ ક્યાર સુધી રહેશે, તાપમાનની સ્થિતિ શું રહેશે અને ક્યાં જિલ્લામાં વરસાદ પડશે એ વિશે વિગતવાર માહિતી અમારા આ ખાસ વેધર બુલેટિનમાં ટીવી સ્ક્રીન પર નકશાની મદદથી સમજો. (વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો)