'પીને આવ્યા અને ઘરમાં ઢળી પડ્યા', બિહારમાં ઝેરી દારૂ પીવાથી 26 લોકોનાં મૃત્યુ

'પીને આવ્યા અને ઘરમાં ઢળી પડ્યા', બિહારમાં ઝેરી દારૂ પીવાથી 26 લોકોનાં મૃત્યુ
પ્રકાશિત

ઝેરી દારૂ પીવાને કારણે મૃત્યુ પામેલા લોકોમાં બિહારના છપરાનો મશરખ વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત છે.

જિલ્લા મૅજિસ્ટ્રેટની ઑફિસમાંથી મળેલી જાણકારી અનુસાર મૃતકોની સંખ્યા 26 પર પહોંચી ગઈ છે.

જોકે સ્થાનિક લોકો આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે મૃતકોની સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે.

જુઓ બીબીસીનો આ અહેવાલ.