જૂનાં વસ્ત્રો વેચવાની તક ઝડપી કારોબાર ફેલાવનાર મહિલાની કહાણી

વીડિયો કૅપ્શન, Second-hand wedding dress: દુલ્હન હવે કેમ લગ્નના પોશાક ભાડે લઈ રહી છે?
પ્રકાશિત

આ કહાણી છે અનોલીની.

અનોલી મહેતા સર્ક્યુલર થ્રેડ્સનાં સંસ્થાપક છે.

તેઓ દુલહન માટે જૂનાં બ્રાઇડલ પોશાક વેચવાનો કારોબાર કરે છે.

સામાન્યપણે લગ્નપ્રસંગે ભારતીય સમાજમાં કોઈ વસ્તુ જૂની વપરાતી નથી. તેમાં પણ દુલહન માટે જૂનાં કપડાં ખરીદવાનો તો વિચાર સુધ્ધાં કરાતો નથી.

પરંતુ આ અવકાશ જ અનોલી માટે તકમાં ફેરવાયો હતો.

જુઓ, તેમની કહાણી.

રેડ લાઇન
રેડ લાઇન