You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચણાનો પાક લેતા ખેડૂતોએ પિયત ક્યારે આપવું, આ પાકમાં કયા રોગ લાગે છે?
ચણાનો પાક લેતા ખેડૂતોએ પિયત ક્યારે આપવું, આ પાકમાં કયા રોગ લાગે છે?
પ્રકાશિત
ગુજરાતમાં કેટલાક ખેડૂતો ચણાનો પાક લેતા હોય છે. તેની વાવણીનો ચોક્કસ સમય કયો છે, પાક લીધા બાદ પિયત ક્યારે આપવું અને સૌથી મહત્ત્વની વાત કે આ પાકમાં કયા રોગ લાગવાની શક્યતા રહે છે? આ તમામ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર બી.એ. મોણપરા પાસેથી માહિતી મેળવીએ.
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સુમિત વૈદ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન