મોરબીમાં ખેડૂતોએ ખાનગી કંપનીના વીજ થાંભલાનો વિરોધ કર્યો

મોરબીમાં ખેડૂતોએ ખાનગી કંપનીના વીજ થાંભલાનો વિરોધ કર્યો
પ્રકાશિત

મોરબી તાલુકાના જેતપર ગામે ખાનગી કંપનીના વીજ થાંભલાનો વિરોધ કરીને ખેડૂતોએ ટ્રૅક્ટર રેલીનું આયોજન કર્યું હતું.

આ સમયે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન