You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાને અમેરિકાનાં કયાં સૈન્ય ઠેકાણાં પર કર્યા હુમલા?
ઈરાને અમેરિકાનાં કયાં સૈન્ય ઠેકાણાં પર કર્યા હુમલા?
પ્રકાશિત
ઇરાનની ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સે ગુરુવારે (11 જૂન) વહેલી સવારે જણાવ્યું કે તેઓએ કુવૈત અને બહેરીનના ઍરબેઝ પર 18 યુએસ સૈન્ય લક્ષ્યાંકો પર વળતો હુમલો કર્યો હતો, અને બહેરીનના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે સાઇરન વગાડવામાં આવી હતી.
રૉયટર્સ ફૂટેજની જગ્યા અને તારીખની ચકાસણી કરી શક્યું ન હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન