લુપ્ત થઈ રહેલાં આ પતંગિયાં માટે હજી પણ આશા

લુપ્ત થઈ રહેલાં આ પતંગિયાં માટે હજી પણ આશા
પ્રકાશિત

નારંગી અને કાળા તેમજ બદામી રંગની પાંખો ધરાવતાં આ રંગબેરંગી પતંગિયાંને થોડા સમય પહેલાં જ લુપ્ત થતા ઘોષિત કરવામાં આવ્યાં હતાં.

આ પતંગિયાંને તેમના રંગ અને આકારના કારણે 'મૉનાર્ક બટરફ્લાય' નામ આપવામાં આવ્યું છે.

પ્રકૃતિના સંરક્ષણવાદીઓના આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી જુલાઈ 2022માં આ પ્રજાતિ લુપ્ત થઈ હોવાની જાહેરાત કરવામાં આવી હતી.

જોકે, તેમના માટે હજી પણ એક આશા બાકી છે.

જુઓ બીબીસી સંવાદદાતા અઝાદાય મોશીરીનો વિશેષ અહેવાલ...