You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત પર બનનારી સિસ્ટમની ક્યાં અસર થશે, ગુજરાતનું હવામાન ક્યારે બદલાશે?
ભારતમાં વેસ્ટર્ન ડિસ્બર્ન્સને કારણે ફરી એકવખત ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ પડવાની આગાહી છે, ઘણા રાજ્યોમાં વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ભારત પર 17 ફેબ્રુઆરી એ વેસ્ટર્ન ડિસ્ટ્રિબન્સ આગમન કરશે. અને 18મીથી અહીંયા વરસાદ પડશે.
ગુજરાતમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 19મીની રાતથી થશે.
ઉત્તર ભારતમાં બરફ પડશે અને બીજા રાજ્યોમાં વરસાદ પડશે.
ગુજરાતમાં પવાનની દિશા બદલાશે અને તેની ગતિમાં પણ ખાસો વધારો થશે. દેવભૂમિ દ્વારકા, રાજકોટ, મોરબી, દ્વારકામાં પવન તેજ ગતિથી ફુકાય તેવી આશંકા છે અને ગુજરાતમાં નવી સિસ્ટમો બનશે.
ત્યારે જુઓ વીડિયોમાં કે આ નવી સિસ્ટમની ગુજરાતના હવામાન પર શું અસર થશે, શું ગુજરાતનું હવામાન બદલાશે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર