You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં આજે કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવે ચોમાસું ક્યારે આગળ વધશે?
ગુજરાતમાં આજે કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવે ચોમાસું ક્યારે આગળ વધશે?
પ્રકાશિત
ગુજરાત સહિત દેશભરમાં હવે ધીરેધીરે ચોમાસાનો માહોલ જામતો જાય છે અને સતત વરસાદ પડી રહ્યો છે.
મધ્ય ગુજરાત પર બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં આવનાર બે-ત્રણ દિવસમાં સારો વરસાદ થવાની સંભાવના છે.
આજે સૌરાષ્ટ્રના, પૂર્વીય પટ્ટો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.
વેધર મૉડલ્સના આધારે આવતીકાલે કચ્છમાં થોડો વરસાદ વધે તેવી સંભાવના છે. આ સિવાય આવતા બે દિવસમાં દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, પોરબંદરમાં વરસાદ શરૂ રહેશે.
આ સિવાય ક્યાં પડશે વરસાદ?
વધુ જુઓ વીડિયોમાં...