હમાસે બંધક બનાવેલા ઇઝરાયલી લોકોનો પરિવાર કેમ છે નારાજ?

વીડિયો કૅપ્શન,
હમાસે બંધક બનાવેલા ઇઝરાયલી લોકોનો પરિવાર કેમ છે નારાજ?
પ્રકાશિત

ઇઝરાયલના વડા પ્રધાનના ઘરની સામે પ્રદર્શન થઈ રહ્યા છે. હમાસ દ્વારા કબજામાં લેવાયેલા પરિવારજનોને છોડાવા સમજૂતી કરવાની માગ તેઓ કરી રહ્યા છે.

ગાઝામાં હમાસના કબજામાં 136 લોકો છે. 30થી વધુ લોકો માર્યા ગયા હોવાનું ઇઝરાયલની સેના જણાવે છે.

હમાસે તમામ બાળકોને નવેમ્બરમાં છોડી મૂક્યા હતા. જોકે તેણે કહ્યું કે કેટલાક બાળકો અને મહિલાઓ ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા બૉમ્બમારામાં માર્યા ગયા. જોકે ઇઝરાયલે આ આરોપનો સ્વીકાર કર્યો નથી.

ગાઝામાં ઇઝરાયલી બંધકોના પરિવારોની નારાજગી
ઇમેજ કૅપ્શન, ગાઝામાં ઇઝરાયલી બંધકોના પરિવારોની નારાજગી