You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતના આ ગામમાં બનતા પાપડ દેશભરમાં કેમ આટલા પ્રખ્યાત છે?
ભારતના આ ગામમાં બનતા પાપડ દેશભરમાં કેમ આટલા પ્રખ્યાત છે?
પ્રકાશિત
આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરીના અત્રેયાપુરમમાં તૈયાર થતાં આમપાપડ દેશભરમાં વખાણાય અને વેચાય છે.
અહીં વિશેષ પ્રકારે આમપાપડ બનાવવામાં આવે છે, જેે સ્થાનિક ભાષામાં પુથરેકુ નામના સ્વાદિષ્ટ નાસ્તા તરીકે ઓળખાય છે.
દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આમપાપડ ખરીદવા અત્રેયાપુરમમાં આવે છે.
તો ચાલો જાણીએ કેમ આ આમપાપડ આટલા ખાસ છે...