You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એવું શહેર જ્યાં કિન્નરો આપે છે સ્વરક્ષાની તાલીમ
એવું શહેર જ્યાં કિન્નરો આપે છે સ્વરક્ષાની તાલીમ
પ્રકાશિત
ભરૂચમાં બાળકોને સેલ્ફ ડિફૅન્સની તાલીમ આપવાનું કામ કિન્નરો કરી રહ્યા છે.
તેઓ ઝૂંપડપટ્ટીનાં બાળકોને આત્મરક્ષાની તાલીમ આપી રહ્યા છે.
બાળકો વિકટ પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરી શકે તે હેતુથી આ તાલીમ આપવામાં આવી રહી છે.
તાલીમ આપનાર કિન્નર કોકિલા કુંવર કહે છે કે પિંક રક્ષકનાં કોર્સમાં છોકરીઓની મશ્કરી કે છેડતી કરે તો તે બાળાએ કેવી રીતે બચવું તે શીખવવા માટે અમે 9 જણાને મોકલ્યા હતા.
કેવી રીતે બાળાઓને આત્મરક્ષા શીખવવામાં આવે છે તે જાણવા જુઓ આ વીડિયો અહેવાલ...