ગુજરાતનું હવામાન : હજુ વધુ કમોસમી વરસાદની આગાહી કે ફરી ઠંડીનું મોજું ફરી વળશે?

ગુજરાતનું હવામાન : હજુ વધુ કમોસમી વરસાદની આગાહી કે ફરી ઠંડીનું મોજું ફરી વળશે?
પ્રકાશિત

ગુજરાતમાં શિયાળામાં કમોસમી વરસાદ પડ્યો છે જેનાથી ખેડૂતો પર પણ અસર પડી છે. ડિસેમ્બર પછી જાન્યુઆરીમાં કમોસમી વરસાદનો એક રાઉન્ડ પડી ચૂક્યો છે.

ગુજરાતમાં હવે કમોસમી વરસાદ અને ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી છે આગાહી?

વીડિયો - દીપક ચુડાસમા

ઍડિટ - સુમિત વૈદ