You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતની નજીક આવી સિસ્ટમ, આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
ગુજરાતની નજીક આવી સિસ્ટમ, આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
પ્રકાશિત
સપ્ટેમ્બરનો પ્રથમ સપ્તાહ પસાર થઈ ચૂક્યો છે ત્યારે ગુજરાતમાં હવે લાંબા સમય પછી વરસાદ થશે એવું લાગી રહ્યું છે.
બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલી સિસ્ટમ અત્યારે મધ્ય ભારતમાં વરસાદ લાવી રહી છે. જેને કારણે ગુજરાતમાં પણ કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ પડે તેવી સંભાવના છે.
8થી 10 સપ્ટેમ્બરના ગાળામાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વધુ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
આ સિવાય ગુજરાતમાં ક્ચારે અને ક્યાં કેટલો પડશે વરસાદ?
વધુ માહિતી માટે જુઓ વીડિયો...