You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Gujarat Rain : ગુજરાતમાં ભારે વરસાદને લઈને શું છે આગાહી? ક્યાં પડશે વરસાદ?
Gujarat Rain : ગુજરાતમાં ભારે વરસાદને લઈને શું છે આગાહી? ક્યાં પડશે વરસાદ?
પ્રકાશિત
ગુજરાતના અનેક જિલ્લામાં હાલ વરસાદનો માહોલ છવાયેલો છે.
ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે ત્યારે જાણીએ ગુજરાતમાં ક્યાં અને ક્યારે વરસાદ પડશે અને આગામી દિવસોમાં કેવું હવામાન જોવા મળશે?
ઍડિટ - સુમિત વૈદ્ય