Gujarat Rain : ગુજરાતમાં ભારે વરસાદને લઈને શું છે આગાહી? ક્યાં પડશે વરસાદ?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આગામી ત્રણ દિવસોમાં ક્યાં પડશે ભારે વરસાદ? શું છે આગાહી?
Gujarat Rain : ગુજરાતમાં ભારે વરસાદને લઈને શું છે આગાહી? ક્યાં પડશે વરસાદ?
પ્રકાશિત

ગુજરાતના અનેક જિલ્લામાં હાલ વરસાદનો માહોલ છવાયેલો છે.

ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે ત્યારે જાણીએ ગુજરાતમાં ક્યાં અને ક્યારે વરસાદ પડશે અને આગામી દિવસોમાં કેવું હવામાન જોવા મળશે?

ઍડિટ - સુમિત વૈદ્ય

ગુજરાતના અનેક જિલ્લામાં હાલ વરસાદનો માહોલ છવાયેલો છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતના અનેક જિલ્લામાં હાલ વરસાદનો માહોલ છવાયેલો છે.
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો