6 પ્લેન, 1 હેલિકૉપ્ટર, અમેરિકાના રાષ્ટ્રપતિની સુરક્ષા કેટલી જબરદસ્ત?

વીડિયો કૅપ્શન, 6 પ્લેન, 1 હેલિકૉપ્ટર, અમેરિકાના રાષ્ટ્રપતિની સુરક્ષા કેટલી જબરદસ્ત?
6 પ્લેન, 1 હેલિકૉપ્ટર, અમેરિકાના રાષ્ટ્રપતિની સુરક્ષા કેટલી જબરદસ્ત?
પ્રકાશિત

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ભારતના અધ્યક્ષસ્થાને શનિવારથી યોજાનાર જી20 શિખરસંમેલનમાં સામેલ થવા માટે દિલ્હી પહોંચી ચૂક્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિના આગમન સાથે તેમની સુરક્ષા માટે વિશ્વની શ્રેષ્ઠ તકનીકોવાળાં વાહનો, સાધનો સહિતનો કાફલો પણ ભારત આવી પહોંચ્યો છે.

જે એક આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

જો બાઇડનના કાફલાનાં વાહનો અને ઉપકરણો તેમજ રાષ્ટ્રપતિની સુરક્ષાવ્યવસ્થાની સંપૂર્ણ વિગતો જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

દિલ્હી

ઇમેજ સ્રોત, ani

રેડ લાઇન
રેડ લાઇન